Events for March 12, 2025

મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ના વરદ હસ્તે નંદી ગોચર & ગૌ ગોચર નો શુભારંભ

Bhabhar

[:en]અમે એ જણાવતાં અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ કે આપણાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી શ્રી જલારામ ગૌશાળા, ભાભરની મુલાકાતે પધારી રહ્યા છે. રાજ્યના પ્રથમ નાગરિક, અતિ વિદ્વાન અને પ્રખર ગૌપ્રેમી મહામહિમ રાજયપાલશ્રીના વરદ હસ્તે શ્રી હરિધામ ગૌશાળામાં 30 એકર જમીનમાં નંદી ગોચર અને ગોચરનો શુભારંભ થનાર છે. આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહી આપ 10,000 [...]

Go to Top